VMC Bharti 2023 Exam Date Declared : વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક વર્ગ-3 સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ જાહેરકરવામાં આવી છે. વધુમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક વર્ગ-૦૩ સંવર્ગની કુલ ૫૫૨ જગ્યાઓ ભરવા માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું તા.૦૮/૧૦/૨૦૨૩ ને રવિવારના રોજ આયોજન કરેલ છે. અનિવાર્ય કારણોસર મંડળ આ કાર્યક્રમમાં ફેરફાર કરી શકશે.આ આર્ટિકલ માં તમામ માહિતી આપવામાં આવેલ છે.
VMC Bharti 2023 Exam Date Declared | મહાનગરપાલિકા એપ્રેન્ટીસ ભરતી
વિભાગનું નામ | વડોદરા મહાનગરપાલિકા |
આર્ટિકલનું નામ | VMC Bharti 2023 Exam Date Declared |
આર્ટિકલ કેટેગરી | Latest Job , Sarkari Result |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી મોડ | ઓફલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25/08/2023 |
સત્તાવાર વેબસાઈટ | https://vmc.gov.in |
આ પણ વાંચો :-
- Sumul Dairy Bharti 2023 : સુમુલ ડેરીમાં વિવિધ પોસ્ટ માટે આવી મોટી ભરતી તો રાહ શાની જુઓ છો,કરી દો અરજી ફટાફટ
- મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનો માટે મોટો નિર્ણય : ગુજરાતમાં 3437 તલાટીની ભરતી કરાશે, ગુજરાત તલાટી ભરતી 2023, જાણો તમામ વિગત
- SMC Bharti 2023 : સુરત મહાનગરપાલિકામાં આવી વિવિધ પોસ્ટ માટે મોટી ભરતી, ફટાફટ અરજી કરો
વડોદરા મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક વર્ગ-3 સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ જાહેર
વડોદરા મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક વર્ગ-3 સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનું તા.૦૮/૧૦/૨૦૨૩ ને રવિવારના રોજ આયોજન કરેલ છે. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ પરીક્ષાની તારીખના પંદર દિવસ પહેલા મંડળની વેબસાઈટ (https://gsssb.gujarat.gov.in) પર મૂકવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઈટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

મહત્વપૂર્ણ લિંક્સ
ઓફિસિઅલ જાહેરાત | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
1 thought on “VMC Bharti 2023 Exam Date Declared : વડોદરા મહાનગરપાલિકાની જુનિયર કલાર્ક વર્ગ-3 સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે પરીક્ષા”