VMC Exam 2023 Syllabus : વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન લેખિત પરીક્ષા સિલેબસ જાહેર,અભ્યાસક્રમ PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરો

VMC Exam 2023 Syllabus : વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા મહાનગરપાલિકાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા સિલેબસ જાહેર કરવામાં આવેલ છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ પોસ્ટ્સ માટેનો અભ્યાસક્રમ જાહેર કર્યો છે જો તમે પોસ્ટની પરીક્ષાનો તમામ અભ્યાસક્રમ જાણવા માંગતા હોવ તો આ પોસ્ટમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષાનો અભ્યાસક્રમ ડાઉનલોડ કરવા માટે PDF ફોર્મેટમાં આપવામાં આવેલ છે.

VMC Exam 2023 Syllabus | વડોદરા મહાનગરપાલિકા લેખિત પરીક્ષા સિલેબસ

વિભાગનું નામવડોદરા મહાનગરપાલિકા કોર્પોરેસન
આર્ટિકલનું નામVMC Exam 2023 Syllabus
આર્ટિકલ કેટેગરીLatest Job , Sarkari Result
પોસ્ટનું નામવિવિધ
અરજી મોડઓફલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://vmc.gov.in

વડોદરા મહાનગરપાલિકા લેખિત પરીક્ષા સિલેબસ

વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા આવનાર લેખિત પરિક્ષા માટે નો સંપૂર્ણ અભ્યાસક્રમ જાહેર કરેલ છે. જે મિત્રો દ્વારા પરિક્ષા ની તૈયારી કરવામાં આવે છે.તેમના માટે સિલેબસ ડાઉનલોડ કરવાની લિંક નીચે આપવામાં આવેલ છે. લિંક પર ક્લિક કરીને સિલેબસ PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો.

નીચે આપેલ વિવિધ પોસ્ટ માટેનો સિલેબસ જાહેર થયેલ છે.

  • મેડિકલ ઓફિસર સિલેબસ
  • એક્સ રે ટેકનિશિયન સિલેબસ
  • લેબ ટેકનિશિયન સિલેબસ
  • ફાર્માસિસ્ટ અભ્યાસક્રમ
  • સ્ટાફ નર્સ અભ્યાસક્રમ –
  • ફિમેલ હેલ્થ વર્કરનો અભ્યાસક્રમ –
  • મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MALE) સિલેબસ

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

વડોદરા મહાનગરપાલિકા લેખિત પરીક્ષા સિલેબસઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો

3 thoughts on “VMC Exam 2023 Syllabus : વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન લેખિત પરીક્ષા સિલેબસ જાહેર,અભ્યાસક્રમ PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરો”

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો