VMC Junior Cleark Call Letter 2023 : VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની કુલ 552 જગ્યાઓ માટે પરીક્ષા તારીખ જાહેર કરેલ હતી જેના કોલ લેટર તારીખ 26-09-2023ના રોજ 14:00 કલાકથી ojas.guajrat.gov.in પરથી ડાઉનલોડ કરવાના રહેશે. વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ ની મુલાકાત લો.
VMC Junior Cleark Call Letter 2023 | VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર
વિભાગનું નામ | વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેસન |
આર્ટિકલનું નામ | VMC Junior Cleark Call Letter 2023 |
આર્ટિકલ કેટેગરી | , Sarkari Result |
પોસ્ટનું નામ | જુનિયર ક્લાર્ક |
કોલ લેટર | 26-09-2023ના રોજ 14:00 કલાકથી |
પરીક્ષા તારીખ | 08-10-2023 |
સત્તાવાર વેબસાઈટ | https://ojas.gujarat.gov.in/ |
VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત ક્રમાંક : 996/2021-22 જુનીય્ર્ર કલાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત કસોટી તારીખ 08-10-2023ને રવિવારના રોજ બપોરે 13:00 થી 15:00 કલાક દરમિયાન યોજાનાર છે.
VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 ડાઉનલોડ કઈ રીતે કરશો?
- સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in/ ઓપન કરો
- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” મેનુમાં પ્રિલિમીનરી કોલ લેટર પર ક્લિક કરો.
- જોબનો પ્રકાર પસંદ કરો.
- કન્ફર્મેશન નંબર લખો.
- જન્મ તારીખ લખો.
- પ્રિન્ટ કોલ લેટર બટન પર ક્લિક કરો
- કોલ લેટર સાથે ઉમેદવારો માટે સૂચનો આપેલ હશે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કાઢી લો.
આ પણ વાંચો :-
- VMC ભરતી 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ જગ્યાઓ માટે ભરતી @vmc.gov.in
- VMC Exam 2023 Syllabus : વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશન લેખિત પરીક્ષા સિલેબસ જાહેર,અભ્યાસક્રમ PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરો
- WhatsApp Channels New Features Launched : વોટ્સએપમાં આવી ગયું નવું ફિચર વોટ્સએપ ચેનલ, હવે વોટ્સએપમાં પણ ચેનલ બનાવી શકાશે
- CIL Management Trainee Recruitment 2023 : કોલ ઈન્ડિયા લિમિટેડ ભરતી 2023, ફટાફટ અરજી કરો
મહત્વપૂર્ણ લિંક્સ
જુનિયર ક્લાર્ક કોલ લેટર | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
2 thoughts on “VMC Junior Cleark Call Letter 2023 : VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર, તારીખ 26 સપ્ટેમ્બરથી ડાઉનલોડ કરી શકાશે”