VMC Junior Clerk Exam Call Letter 2023 : વડોદરા મહાનગરપાલિકાની જુનીયર ક્લાર્કની પરીક્ષા અંગે અગત્યની જાહેરાતગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા વડોદરા મહાનગરપાલિકાની જાહેરાત જુનિયર કલાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત કસોટી તા.૦૮/૧૦/૨૦૩ રવિવારના રોજ બપોરે ૧૩.૦૦ થી ૧૫.૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. સંબંધિત ઉમેદવારોએ પોતાનો ઓનલાઈન પ્રવેશપત્ર-હાજરીપત્રક (કોલલેટર તથા ઉમેદવારો માટેની પરીક્ષા સબંધિત સૂચનાઓ) https://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપરથી તા. ૨૬/૦૯/૨૦૨૩ ના રોજ ૧૪.૦૦ કલાક થી તા.૦૮/૧૦/૨૦૨૩ ના રોજ બપોરે ૧૩.૦૦ કલાક સુધી અચૂક ડાઉનલોડ કરી લેવા આથી જણાવવામાં આવે છે.
VMC Junior Clerk Exam Call Letter 2023 | VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023
જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય | કોલલેટર હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો |
996/2021-22 | વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન | તા.08/10/2023 (રવિવાર) | સવારે 13:00 થી 15:00 કલાક | તા.26/09/2023 બપોરે 14:00 કલાકથી To તા.08/10/2023 13:00 કલાક સુધી |
OJAS VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023 ડાઉનલોડ કેવી રીતે કરવા?
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://ojas.gujarat.gov.in/ ઓપન કરો
- પોર્ટલના મુખ્ય વેબપેજ પર, “કોલ લેટર” ટેબ પર ક્લિક કરો.
- તમારો કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ દાખલ કરો.
- કોલ લેટર ડાઉનલોડ કરો
આ પણ વાંચો
- SVNIT Surat Bharti 2023 : સરદાર વલ્લભભાઈ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી સુરત ભરતી, ફટાફટ ફોર્મ ભરો
- Talati Cum Mantri District Allotment Program : ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) જિલ્લા પસંદગી કાર્યક્રમ જાહેર
- Statistical Assistant રીશફલીંગ અને એડીશનલ ફાઇનલ સીલેકશન લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના જિલ્લા ફાળવણી કાર્યક્રમ, જાણો તમામ વિગત
- SMC Bharti 2023-24 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023, ફટાફટ અરજી કરો
- Gram Sevak Addendum Final Select List : ગ્રામ સેવક એડેન્ડમ ફાઇનલ સીલેકટ લીસ્ટ એન્ડ રેકમેન્ડેશન લીસ્ટ,ફટાફટ ચેક કરો
મહત્વપૂર્ણ લિંક્સ
VMC જુનિયર ક્લાર્ક કોલલેટર ડાઉનલોડ કરવા | અહી ક્લિક કરો |
કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહી ક્લિક કરો |
Telegram ચેનલ માં જોડવા | અહી ક્લિક કરો |
1 thought on “VMC Junior Clerk Exam Call Letter 2023 : VMC જુનિયર ક્લાર્ક કોલ લેટર 2023, વડોદરા મહાનગરપાલિકાની જુનીયર ક્લાર્કની કોલ લેટર અંગે અગત્યની જાહેરાત”