VMC Vadodara Mahanagarpalika Bharati 2023 : વડોદરા મહાનગરપાલિકા દ્વારા 101 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત

VMC Vadodara Mahanagarpalika Bharati 2023 : વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 101 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સ્ટાફ નર્સ,ફાર્માસિસ્ટ,લેબ ટેકનિશિયન, સ્ત્રીરોગવિજ્ઞાની, બાળરોગ નિષ્ણાત, તબીબી અધિકારી, એક્સ-રે ટેકનિશિયનની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે.આ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત,વય મર્યાદા, અને બીજી વધુ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવેલ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 28/08/2023 છે.

VMC Vadodara Mahanagarpalika Bharati 2023

સંસ્થાનું નામ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)
આર્ટિકલનું નામ VMC Vadodara Mahanagarpalika Bharati 2023
આર્ટિકલ કેટેગરી Sarkari Result,
પોસ્ટનું નામ વિવિધ
કુલ જગ્યાઓ 101
અરજી કરવાની શરુ તારીખ 09/08/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 28/08/2023
અરજી મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/

પોસ્ટ અને જગ્યાઓ

  • સ્ટાફ નર્સ: 35 જગ્યાઓ
  • ફાર્માસિસ્ટ: 20 પોસ્ટ્સ
  • ગાયનેકોલોજિસ્ટ: 05 પોસ્ટ્સ
  • બાળરોગ ચિકિત્સક: 05 પોસ્ટ્સ
  • મેડિકલ ઓફિસર: 10 પોસ્ટ્સ
  • એક્સ-રે ટેકનિશિયન: 02 પોસ્ટ્સ
  • લેબ ટેકનિશિયન: 24 પોસ્ટ્સ

આ પણ વાંચો :-

મહત્વપૂર્ણ લિંક્સ

vmc ભરતી જાહેરાત વાંચવા અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો
whatsapp ગ્રુપમાં જોડાવાઅહી ક્લિક કરો
Telegram ચેનલ માં જોડવાઅહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો