Water Tank Sahay yojana 2023 : ટપક સિંચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના : હાલ નાં સમયમાં ikhedut portal પર ખેડૂતલક્ષી 50 જેટલી વિવિધ યોજનાઓ ચાલી રહી છે. જેમાંની એક યોજના Water Tank Sahay yojana 2023 ના ઓનલાઈન અરજી ફોર્મ ભરાઈ રહ્યા છે. જેની છેલ્લી તારીખ 15/06/2023 છે.
ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ સહાય 2023 વિગતો
યોજનાનું નામ | પાણીના ટાંકા બનાવવા 9.80 લાખ સુધીની સહાય આપવાની યોજના |
આર્ટિકલ નું નામ | Water Tank Sahay yojana 2023 |
આર્ટિકલની કેટેગરી | Sarkari Result |
હેઠળ | ગુજરાત રાજ્ય સરકાર |
અરજી મોડ | ઓનલાઈન |
અરજી કરવાનો પ્રકાર | પાણીના ટાંકા બનાવવા 9.80 લાખ સુધીની સહાય માટે ઓનલાઈન અરજી કરો |
સત્તાવાર વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
મળવાપાત્ર લાભ | સહાય ખર્ચના પ૦% અથવા રૂ. ૯.૮૦ લાખ બે માંથી જે ઓછું હોય તે |
પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની સહાયની માહિતી
- વ્યક્તિગત સહાયના કેસમાં જે તે અરજદારના ખાતામાં સહાય ખર્ચના પ૦% અથવા રૂ. ૯.૮૦ લાખ બે માંથી જે ઓછું હોય તે ચુકવવાની રહેશે. નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.૧૯.૬૦ લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના ૫૦ ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે.
- સહાય મેળવવા માટે ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે. સામુહિક જુથના કિસ્સામાં જૂથ દ્વારા નક્કી કરેલ જૂથ લીડરના ખાતામાં સહાય ખર્ચના ૫૦% અથવા રૂ.૯.૮૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે ચુકવવાની રહેશે. નાની સાઈઝના પાણીના ટાંકા બનાવવામાં આવે તો તે માટે સહાયનું ધોરણ યુનિટ કોસ્ટ રૂ.૧૯.૬૦ લાખ નિયત કરી તદનુસાર પ્રોરેટા મુજબ ખર્ચના ૫૦ ટકા અથવા ખરેખર થયેલ ખર્ચ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરના પાણીના પાકા ટાંકા બનાવવાના રહેશે.
- સદર યોજનાની સહાય માટે તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારે સુક્ષ્મ પિયત/માઈક્રો ઈરીગેશન સીસ્ટમ અપનાવેલ હોય તેમને જ યોજનાનો લાભ આપી શકાશે. આ યોજના હેઠળની સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા ૭૫ ઘનમીટરની અને વધુમાં વધુ ૧૦૦૦ ઘનમીટરની ક્ષમતાવાળી આર.સી.સીની પાણીની ટાંકીનો સમાવેશ કરવાનો રહેશે. આ યોજનાનો લાભ જે તે સર્વે નંબરો માટે આજીવન એક જ વખત મળી શકશે,
Water Tank Sahay yojana 2023 માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
- મોબાઇલ નંબર
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
- જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો)
પાણીના ટાંકા બનાવવા સહાય આપવાની યોજના માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
Step 1 સૌ પ્રથમ ikhedut portal ની ઓફિસિઅલ વેબસાઈટ ઓપન કરો.

step 2 ત્યારબાદ યોજના ટેબ પર ક્લિક કરવું.
step 3 પછી બધી યોજનાઓ નું લીસ્ટ દેખાશે.

Step 4 ખેતીવાડી યોજનાઓ પર ક્લિક કરો.

Step 5 “અરજી કરો ” પર ક્લિક કરો.
Step 6 ફોર્મ માં આપેલ વિગતો ધ્યાનપૂર્વક ભરો.
Step 7 અરજી confirm કરો.
મહત્વપૂર્ણ લિંક્સ
Ikhedut Portal | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહી ક્લિક કરો |
Whatsapp ગ્રુપ માં જોડવો | અહી ક્લિક કરો |
આ પણ વાંચો :-
- Samras Hostel Admission 2023-24 : સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023 માટે સંપૂર્ણ પ્રક્રિયા
- ગુજરાત ઈ-શ્રમ કાર્ડ ઓનલાઈન રજીસ્ટ્રેશન 2023 : ઈ-શ્રમ કાર્ડ ધારકને 1000 રૂપિયા મળવાનું શરૂ
- Pandit Din Dayal Awas Yojana online form 2023 : પંડિત દિન દયાળ આવાસ યોજના 2023 ફોર્મ ભરાવાના શરુ થઇ ગયા છે
- Vahali Dikri Yojana 2023 : મેળવો ₹1,10,000 રૂપિયાની સહાય, વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું?
- આયુષ્માન ભારત યોજનાનું ગામવાઈઝ નવું લીસ્ટ ૨૦૨૩ જાહેર : ફટાફટ તમારું નામ ચેક કરો
- Tractor Sahay Yojana 2023 @ikhedut portal : હવે ટ્રેક્ટર ખરીદવા પર સરકાર આપશે સબસિડી, સહાય માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- Beauty parlour Kit sahay 2023 : મફત બ્યુટી પાર્લર કીટ યોજનાનો લાભ લો, અત્યારે જ ઓનલાઈન અરજી કરો
પાણીના ટાંકા બનાવવા કેટલી સહાય આપવામાં આવે છે?
સહાય ખર્ચના પ૦% અથવા રૂ. ૯.૮૦ લાખ બે માંથી જે ઓછું હોય તે
અરજી કરવા માટે સત્તાવાર પોર્ટલ કયું છે?
https://ikhedut.gujarat.gov.in/
2 thoughts on “Water Tank Sahay yojana 2023 : પાણીના ટાંકા બનાવવા 9.80 લાખ સુધીની સહાય આપવાની યોજના”