રિઝવ બેન્કે રૂપિયા 2૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચવા નિર્ણય લીધો છે. બેન્કે જણાવ્યું કે ક્લીન નોટ નીતિ હેઠળ ઓ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે આ નોટ હાલમાં કાયદેસર રહેશે. રિઝવ બેન્કે એમ પણ જણાવ્યું કે રૂપિયા ૨૦૦૦ની નોટ ૩૦ સપ્ટેમ્બર સુધી બેન્કને પરત આપી શકાશે. નોટ ચાણમાંથી પાછી ખેંચાવાની પ્રક્રિયા ૨૩ મેથી શરૂ થશે. સરકારે વર્ષ ૨૦૧૬માં થયેલી નોટબંધી પછીના સાડા છ વર્ષે આ નિર્ણય લીધો છે. આ આર્ટિકલ માં આપણે જોઈશું કે RBIએ 2000ની નોટ પાછી કેમ ખેંચી તેના પાંચ કારણ જાણો.
RBIએ 2000ની નોટ પાછી કેમ ખેંચી
આર્ટિકલ નું નામ | RBIએ 2000ની નોટ પાછી કેમ ખેંચી |
આર્ટિકલની કેટેગરી | Sarkari Result |
RBI ફૂલ ફોર્મ | Reserve Bank of India |
નોટ ચાણમાંથી પાછી ખેંચાવાની પ્રક્રિયા | ૨૩ મેથી શરૂ થશે |
ઓફિસિઅલ વેબસાઈટ | https://www.rbi.org.in/ |
2016થી કઈ રીતે જુદી છે આ નોટબંધી
રિઝર્વ બેન્ક લોકોને સારી ગુણવત્તાની ચલણી નોટો પરી પાડવા ૧૯૮૮માં “ ક્લીન નોટ પોલિસી’ લાવી હતી. આ પોલિસી દેશમાં જાલી નોટો પર અંકુશ લાદવા માટે લવાઇ હતી. આ પોલિસીની દેશના અર્થતંત્ર પર ઘણી સારી અસર પડી હતી કેમ કે તેનાથી લોકોને જની ચલણી નોટો બેન્કોમાં જમા કરાવવા અને તેની સામે નવી નોટો લેવાની ફરજ પડી હતી. તેનાથી બજારમાં રોકડનું સંકટ પણ ઊભું થયું હતું. જેના કારણે રિયલ એસ્ટેટ, રિટેલ અને ટુરિઝમ જેવા ઘણા સેક્ટર્સને અસર થઇ હતી. જોકે રિઝર્વ બેન્કની ક્લીન નોટ પોલિસી’ની ઘણી ટીકા પણ થઇ હતી, કેમ કે દેશની ગરીબ અને ગ્રામીણ વસ્તી પર તેની નકારાત્મક અસર પડી હતી.

‘ક્લીન નોટ પોલિસી’ કેવી રીતે કામ કરે છે?
નોટોને ચલણમાં જાળવી રાખવા આ પોલિસી ઘણી મહત્વની હતી. આરબીઆઇ એક્ટ ૧૯૩૪ની કલમ ૨૭માં જણાવાયું છે કે કોઇ પણ વ્યક્તિ કોઇ પણ પ્રકારે નોટોને નષ્ટ નહીં કરે કે નોટો સાથે કોઇ ચેડાં નહીં કરે. તેનો હેતુ નોટોને ચલામાં જાળવી રાખવાની સાથોસાથ સ્વચ્છ રાખવાનો પણ હતો. ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા રિઝર્વ બેન્કના પ્રયાસોથી ઓક્ટોબર ૨૦૧૮માં નવી ‘ક્લીન નોટ પોલિસી’ લવાઇ હતી. ભારતમાં નોટબંધીનું ચલણ બહુ જવું છે આઝાદી પર્વે પણ નોટબંધી કરાઇ હતી. દેશમાં પહેલીવાર ૧૯૪૬માં નોટબંધી આવી હતી. ૧૨ જાન્યુઆરી ૧૯૪૬ના રોજ ભારતના વાઇસરોય અને ગવર્નર જનરલ આર્ટબલ્ડ વેવેલ ઊંચા દરની રાલણી નોટો બંધ કરવાનો વટહુકમ લાવ્યા હતા, જેના દ્વારા ૫૦૦, ૧૦૦૦ અને ૧૦૦૦૦ રૂપિયાની નોટો ૨૬ જાન્યુઆરી ૧૯૪૬ની રાતના ૧૨ વાગ્યા પછી અમાન્ય કરી દેવાઇ હતી.
RBIએ 2000ની નોટ પાછી કેમ ખેંચી તેના પાંચ કારણ
[1] ૨૦૦૦ની નોટ છાપી ત્યારે હેતુ અલગ હતો
બેન્કે નવેમ્બર ૨૦૧૬માં રૂપિયા ૨૦૦૦ની નોટ જારી કરી હતી. ભારતીય રિઝર્વ બેન્કના કાયદા ૧૯૩૪ની કલમ ૨૪૪૧) હેઠળ આ ચલણી નોટ જારી કરવામાં આવી હતી. તે સમયે ચલણમાં અમલી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ નોટબંધી હેઠળ ચલણમાંથી દૂર થતા રૂપિયા ૨૦૦૦ની નવી નોટ જારી કરવામાં આવી હતી.
[2] સમયમર્યાલ પૂરી કરી ચૂકી છે
રિઝર્વ બેન્કના જણાવ્યા મુજબ રૂપિયા ૨૦૦૦ની ૮૯ ઢકા ચલણી નોટ માર્ચ ૨૦૧૭ પહેલા જ જારી થઇ ચુકી હતી, નોટ અસ્તિત્વમાં રહેવાની ચાર પાંચ વર્ષની તેની સમયમર્યાદા પાર કરી ચૂકી છે કે પછી પાર કરવાની તૈયારીમાં છે.
[3] ચલણમાં રહેલી આ નોટ ની સંખ્યા ઓછી છે
૬.૭૩ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતી રૂપિયા ૨૦૦૦ની નોટ ચલણમાં હતી. અર્થાત ચલણમાં ચાલી રહેલી કુલ નોટમાં રપિયા ૨૦૦૦ની નોટનીભાગીદારી ૩૭૩ ટકા હતી ૩૧ માર્ચ ૨૦૨૪ની તો આંકડો ઘટીને રૂપિયા લાખ કરોડને આંકડે પહોંચી ગયો હતો. અર્થાત ચાણમાં રહેલી ચલણી નોટોમાં રૂપિયા ૨૦૦૦ની નોટની ભાગીદારી ૧૦૮ ટકા રહી ગઇ હતી.
[4] હેતુ સધાઈ ચુક્યો છે
નોટબંધી પછી રૂપિયા ૪ ૨૦૦૦ની નોટ ચલણમાં મૂ કવામાં આવી હતી. જ્યારે અન્ય મુલ્યની નોટ પણ બજારમાં ઉપલબ્ધ થઇ ગઇ તે સાળો જ રૂપિયા ૨૦૦૦ની નોટ ચલણમાં લાવવાનો ઉદ્દેશ પણ પાર પડી ગયો હતો. તેને પગલે વર્ષ ૨૦૧૮માં રૂપિયા ૨૦૦૦ની નોટનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું હતું.
[5] વ્યવહારમાં પાસ નોટનોઉપયોગ નહીંવત છે
રિઝર્વ બેન્કે જણાવ્યા મુજબ નાણાકીય લેવડદેવડમાં રૂપિયા ૨૦૦૦નો ઉપયોગ નહીંવત બજારમાં પૂરતા પ્રમાણમાં રાવતવ્યણી નથી જ છે. પોતાની ક્લીન નોટ નીતિ મુજબ રિઝર્વ બેન્કે રૂપિયા ૨૦૦૦ની ચલણી નોટને ચલણમાંથી દર કરવા. નિર્ણય લીધો છે.
આ પણ વાંચો :-
- PM કિસાનનો 14 મો હપ્તા અંગે આવી મોટી અપડેટ : આ ખેડૂતોના ખાતામા જમા થશે 14 મો હપ્તો, ચેક કરો તમારા ગામનુ લીસ્ટ
- આયુષ્માન ભારત યોજનાનું ગામવાઈઝ નવું લીસ્ટ ૨૦૨૩ જાહેર : ફટાફટ તમારું નામ ચેક કરો
સમાપન
ભારતીય રિઝર્વ બેંકે ૨૦૦૦ રૂપિયાની નોટ ચલણમાંથી કાઢી નાખવાનો નિર્ણય કર્યો છે. રિઝવ બેંક અનુસાર, ૨૦૦૦ રૂપિયાની નોટ લીગલ ટેન્ડર તો રહેશે, પરંતુ એનું સર્ક્યુલેશન બંધ કરી દેવાશે. એ દેશની બેંકોને સલાહ આપી છે કે તાત્કાલિક અસરથી ૨૦૦૦ રૂપિયાની નોટ આપવાનું બંધ કરી દેવાય. ક્લીન નોટ પોલિસી હેઠળ રિઝવ બેંક આ નિર્ણય કર્યો છે.
જરૂરી લિંક્સ
હોમ પેજ | અહી ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવો | અહી ક્લિક કરો |
5 thoughts on “RBIએ 2000ની નોટ પાછી કેમ ખેંચી : જાણો પાંચ કારણ, ક્લીન નોટ નીતિ શું છે?”